Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1312

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1312

Language
Gujarati

1312

વિવેચન–૯૬૧
સમિતિ – સત્‌ ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ – અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અર્થોથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિર્વ્યાપારતા પણ ગુપ્તિરૂપ છે. – X – આના વડે ગુપ્તિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી.
હવે તેના આચરણનું ફળ કહે છે –

Linked texts (2)