Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1313

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1313

Language
Gujarati

1313

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૬૨ [૨૪/૯૬૨]
આ પ્રવચન માતાનું જે મુનિ સમ્યક્‌ આચરણ કરે છે, તે પંડિત જલદીથી સર્વ સંસારથી મુક્ત થાય છે. તેમ હું કહું છું.

Linked texts (1)