Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1315

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1315

Language
Gujarati

1315

૦ અધ્યયન-૨૪ કહ્યું. હવે પચીશમું કહે છે. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં પ્રવચનમાતા કહ્યું. તે બ્રહ્મગુણ સ્થિતને જ તત્ત્વથી હોય, તેથી જયઘોષ ચરિત્રના વર્ણન દ્વારથી બ્રહ્મગુણ કહે છે. તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેના અનુયોગદ્વારાદિ પ્રાગ્વત્‌. નામનિષ્પન્નનિક્ષેપમાં યજ્ઞીય છે. તેથી યજ્ઞનો નિક્ષેપ–

Linked texts (2)