Uttarajjhayana 1319
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1319
- Language
- Gujarati
1319
વિવેચન–૯૬૩ થી ૯૬૫
બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ માતાની જાતિ અન્યથા હોય તો બ્રાહ્મણ ન થાય. તેથી વિપ્ર કહ્યું. અવશ્ય યાયાજી, ક્યાં? યમ એટલે પ્રાણાતિપાત વિરતિ આદિ રૂપ પાંચ, તે જ યજ્ઞ - ભાવપૂજા રૂપત્વથી વિવક્ષિત પૂજા પ્રતિ યમયજ્ઞ. ત્યાં વિપ્ર વિપ્રાચાર નિરતપણાથી રહેતો. યમ - પ્રાણીના સંહારકારિતાથી યમ, તેવો આ યજ્ઞ તે યમયજ્ઞ અર્થાત્ દ્રવ્ય યજ્ઞ. સ્પર્શન આદિ સમૂહમાં સ્વસ્વ વિષયથી નિવર્તન વડે ઈન્દ્રિય ગ્રામ નિગ્રાહી. તેથી જ મુક્તિ પથ જનાર, તેઓ વિચરતા વાણારસી બહારના ઉદ્યાનમાં આવ્યા.
ત્યારે તે નગરી જેવી હતી, ત્યાં જે થતું હતું તે કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati