Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1318

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1318

Language
Gujarati

1318

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૬૩ થી ૯૬૫ [૨૫/૯૬૩ થી ૯૬૫]
[૯૬૩] બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન, મહાયશસ્વી, જયઘોષ નામે બ્રાહ્મણ હતો. જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત યાયાજી હતો.
[૯૬૪] તે ઈન્દ્રિય સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ ગ્રામાનુગ્રામ વિચરતા વાણારસી પહોંચ્યા.
[૯૬૫] વાણારસીની બહાર મનોરથ ઉદ્યાનમાં પ્રાસૂક શય્યા અને સંસ્તારક લઈને ત્યાં રહ્યા.

Linked texts (1)