Uttarajjhayana 1322
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1322
- Language
- Gujarati
1322
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૬૮ થી ૯૭૦ [૨૫/૯૬૮ થી ૯૭૦]
[૯૬૮] યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઈન્કાર કરે છે કે - ‘હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષુ! અન્યત્ર યાચના કરો.’
[૯૬૯] જે વેદોના જ્ઞાતા છે, વિપ્ર છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મશાસ્ત્રોનો પારગામી છે.
[૯૭૦] જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. હે ભિક્ષુ! આ સર્વકામિત અન્ન તેને જ આપવાનું છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit