Uttarajjhayana 1342
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1342
- Language
- Gujarati
1342
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૦૭ [૨૬/૧૦૦૭]
સામાચારી બધાં દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિર્ગ્રન્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit