Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1354

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1354

Language
Gujarati

1354

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૨૨ [૨૬/૧૦૨૨]
જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ ત્રણમાં આઠ અંગુલ, મૃગશિર આદિ ત્રણમાં દશ અંગુલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતાં પ્રતિલેખન પોરિસીનો સમય થાય છે.

Linked texts (1)