Uttarajjhayana 1356
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1356
- Language
- Gujarati
1356
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૨૩, ૧૦૨૪ [૨૬/૧૦૨૩, ૧૦૨૪]
વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit