Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1365

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1365

Language
Gujarati

1365

વિવેચન–૧૦૫૮
આ અનંતર કહેલ સામાચારી – દશ ભેદે, ઓઘ રૂપે અને પદવિભાગ રૂપ કે જે અહીં કહેલ નથી. કેમકે આ ધર્મકથાનુયોગ છે. તે સામાચારી છેદ-સૂત્ર અંતર્ગતત્વથી છે. સંક્ષેપથી તેની વ્યાખ્યા કરી છે.
અહીં આદરના જણાવવાને માટે સામાચારીનું ફળ કહે છે – આ સામાચારીને સેવીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. - X - X - X -

Linked texts (2)