Uttarajjhayana 1371
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1371
- Language
- Gujarati
1371
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૫૯ [૨૭/૧૦૫૯]
ગાર્ગ્ય મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગુણોથી યુક્ત હતા. ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જોડેલા હતા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit