Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1387

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1387

Language
Gujarati

1387

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૦૬ + વિવેચન [૨૮/નિર્યુક્તિ-૫૦૬ + વિવેચન]
જેથી આ અધ્યયનમાં મોક્ષ, માર્ગ અને ગતિ વર્ણવવામાં આવેલ છે, તેથી આ અધ્યયનને ‘મોક્ષ માર્ગ ગતિ’ અધ્યયન કહેલ છે. મોક્ષ - પ્રાપ્તિપણાથી, માર્ગ - તેને પ્રાપ્ત કરવાના ઉપાયપણાથી, ગતિ - સિદ્ધિ ગમનરૂપ. તેનું આ અધ્યયનમાં પ્રરૂપણ છે, તેથી આ અધ્યયનને ‘મોક્ષ-માર્ગગતિ’ નામક અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાનુંગમમાં સૂત્ર કહેવું જોઈએ. એ સૂત્ર આ છે –

Linked texts (1)