Uttarajjhayana 1397
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1397
- Language
- Gujarati
1397
વિવેચન–૧૦૮૦
અનંતરોક્ત પંચવિધ જ્ઞાન તે-તે પર્યાયોમાં જાય છે તે દ્રવ્ય - જે કહેવાનાર લક્ષણરૂપ છે. ગુણ - રૂપ આદિ, પર્યાય - બધી તરફથી દ્રવ્યો અને ગુણોમાં જાય છે, તે પર્યાય. જ્ઞાન-અવબોધક, જ્ઞાની-અતિશય જ્ઞાનયુક્ત કેવલી વડે કહેવાયેલ છે. આના વડે જ્ઞાનના દ્રવ્યાદિ વિષયત્વને કહ્યું. તેમાં દ્રવ્યાદિ લક્ષણો કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati