Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1398

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1398

Language
Gujarati

1398

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૮૧ [૨૮/૧૦૮૧]
દ્રવ્ય, ગુણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પર્યાયોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે.

Linked texts (1)