Pramāṇa · Search · About · API

Uttarajjhayana 141

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 141

Language
Gujarati

141

વિવેચન–૪૫
અનંતર સંપૂર્ણ અધ્યયનના અર્થને જાણીને. તે કૃત્ય કરનાર પ્રત્યે વિનમ્ર બને છે. મેઘાવી - આ અધ્યયનના અર્થને અવધારવા શક્તિમાન કે મર્યાદાવર્તી, તેના ગુણો કહે છે – લોકમાં તેની પ્રશંસા થાય છે કે ‘આણે જન્મ સફળ કર્યો’ વગેરે. - X - X - ઉચિત્ત અનુષ્ઠાન કર્તા અને કલુષાંતકરણ વૃત્તિ વડે તે બધાંનો આશ્રય બને છે. કોની જેમ? પૃથ્વીની જેમ.
(શંકા) વિનય પૂજ્યને પ્રસન્ન કરવા રૂપ ફળ આપે, તેનાથી શું મળે?

Linked texts (2)