Pramāṇa · Search · About · API

Uttarajjhayana 140

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 140

Language
Gujarati

140

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૫ [૧/૪૫]
(વિનયનું સ્વરૂપ જાણીને) મેઘાવી શિષ્ય વિનમ્ર બને છે, તેની લોકમાં કીર્તિ થાય છે. જેમ પૃથ્વી, પ્રાણીને માટે આધારરૂપ છે, તેમ વિનીત ધર્માચરણ કરનારને આધારરૂપ બને છે.

Linked texts (1)