Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1422

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1422

Language
Gujarati

1422

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૦૯ [૨૮/૧૧૦૯]
તપ બે પ્રકારે કહ્યો – બાહ્ય અને અભ્યંતર. બાહ્ય તપ છ ભેદે કહેલો છે. અભ્યંતર તપ પણ છ ભેદે છે.

Linked texts (2)