Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1451

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1451

Language
Gujarati

1451

વિવેચન–૧૧૨૧
આલોચનાદિ તત્ત્વથી સામાયિકવાળાને જ થાય છે, તેથી હવે સામાયિક કહે છે – તેનાથી સાવદ્ય - અવદ્ય સહિત વર્તે છે તે, કર્મબંધના હેતુઓ અને યોગ-વ્યાપાર, તે સાવદ્ય યોગથી વિરતિ થાય છે. તે વિરતિ સહિતને જ સામાયિક સંભવે છે.

Linked texts (2)