Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1452

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1452

Language
Gujarati

1452

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૨ [૨૯/૧૧૨૨]
ભગવન્‌! ચતુર્વિંશતિ સ્તવથી જીવને શું પ્રાપ્ત થાય? ચતુર્વિંશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે.

Linked texts (2)