Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1461

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1461

Language
Gujarati

1461

વિવેચન–૧૧૨૬
એ પ્રમાણે અશુદ્ધમાન થતા પ્રત્યાખ્યાન કરવું જોઈએ.– મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂપથી આશ્રવ દ્વારોનો નિરોધ થાય છે કેમકે તેનો હેતુ આશ્રવ નિરોધ છે. પૂર્વ સંચિત કર્મના ક્ષયથી તેને મોક્ષના અંગ રૂપે અન્યત્ર કહેલ છે. ‘જિનવરે ઉપદિષ્ટ આ પ્રત્યાખ્યાન સેવી અનંતા જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષને પામેલા છે.’

Linked texts (2)