Uttarajjhayana 1462
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1462
- Language
- Gujarati
1462
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૭ [૨૯/૧૧૨૭]
ભગવન્! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ બોધિથી સંપન્ન જીવ મોક્ષને યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આરાધના આરાધે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit