Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1465

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1465

Language
Gujarati

1465

વિવેચન–૧૧૨૮
અરહંતની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ તે કાળે જ થાય. તેના પરિજ્ઞાન કાળ પ્રતિલેખનાપૂર્વક હોવાથી તેને કહે છે - કાલ પ્રાદોષિક આદિ, તેની પ્રત્યુપેક્ષણા - આગમ વિધિપૂર્વક યથાવત્‌ નિરૂપણા ગ્રહણ અને પ્રતિજાગરણ રૂપ કાલ પ્રત્યુપેક્ષણા વડે જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. યથાવત્‌ પ્રવૃત્તિથી તથાવિધ શુભભાવના સંભવથી તેમ થાય.

Linked texts (2)