Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1466

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1466

Language
Gujarati

1466

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૨૯ [૨૯/૧૧૨૯]
ભગવન્‌! પ્રાયશ્ચિત્તથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રાયશ્ચિત્ત વડે જીવ પાપકર્મોને દૂર કરે છે અને ધર્મ સાધનાને નિરતિચાર બનાવે છે. સમ્યક્‌ પ્રકારે પ્રાયશ્ચિત્ત કરનાર આત્મા માર્ગ અને માર્ગફળને નિર્મળ કરે છે. આચાર અને આચારફળની આરાધના કરે છે.

Linked texts (1)