Uttarajjhayana 1483
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1483
- Language
- Gujarati
1483
વિવેચન–૧૧૩૭
આ રીતે પંચવિધ સ્વાધ્યાય રતથી શ્રુત આરાધિત થાય છે, તેથી શ્રુતની આરાધના કહે છે. શ્રુતની સમ્યગ્ આસેવનાથી અજ્ઞાન - અનવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે અને રાગાદિ જનિત સંક્લેશના ભાગી થતાં નથી. તેના વશથી નવા-નવા સંવેગને પામે છે. - X - X -.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati