Uttarajjhayana 1484
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1484
- Language
- Gujarati
1484
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૮ [૨૯/૧૧૩૮]
ભગવન્! મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit