Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1487

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1487

Language
Gujarati

1487

વિવેચન–૧૧૩૯
એકાગ્ર મનવાળાને જ સંયમથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છે – સંયમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિદ્યમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે.

Linked texts (2)