Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1486

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1486

Language
Gujarati

1486

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૩૯ [૨૯/૧૧૩૯]
ભગવન્‌! સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશ્રવનો નિરોધ પ્રાપ્ત થાય છે.

Linked texts (1)