Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1489

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1489

Language
Gujarati

1489

વિવેચન–૧૧૪૦
સંયમવાન્‌ ને પણ તપ વિના કર્મક્ષય થતો નથી. તેથી ‘તપ’ને કહે છે. તપ વડે વ્યવદાન અર્થાત્‌ પૂર્વબદ્ધ કર્મોના અપગમથી - ક્ષય થવાની વિશિષ્ટ શુદ્ધિને પામે છે.

Linked texts (2)