Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1490

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1490

Language
Gujarati

1490

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪૧ [૨૯/૧૧૪૧]
ભગવન્‌! વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. અક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને બધાં દુઃખોનો અંત કરે છે.

Linked texts (1)