Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1514

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1514

Language
Gujarati

1514

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૩ [૨૯/૧૧૫૩]
ભગવન્‌! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ મરણોને રુંધે છે.

Linked texts (1)