Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1513

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1513

Language
Gujarati

1513

વિવેચન–૧૧૫૨
સંભોગ આદિ પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાય પ્રત્યાખ્યાનથી જ સુકર થાય છે. સહાય - સાહાય્યકારી યતિઓ તેના પ્રત્યાખ્યાનથી જ એકત્વને પામે છે, એકતા પ્રાપ્ત જીવ એકાવલંબનત્વના અભ્યાસથી અલ્પ - અભાવવાળા થાય. શેના અભાવવાળા? વાક્‌ કલહ, કષાય ઈત્યાદિ તથા સંયમ અને સંવરમાં બહુલતા પામી જ્ઞાનાદિ સમાધિવાળા બને છે.

Linked texts (2)