Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1516

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1516

Language
Gujarati

1516

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૪ [૨૯/૧૧૫૪]
ભગવન્‌! સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ પ્રાપ્ત અણગાર કેવલીના શેષ ચારે કર્માંશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. ત્યારપછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો અંત કરે છે.

Linked texts (1)