Uttarajjhayana 1517
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1517
- Language
- Gujarati
1517
વિવેચન–૧૧૫૪
હવે સર્વ પ્રત્યાખ્યાન પ્રધાન સદ્ભાવ પ્રત્યાખ્યાનને કહે છે. તેમાં સદ્ભાવ - સર્વથા ફરી કરણ અસંભવથી પરમાર્થ વડે પ્રત્યાખ્યાન, તે સર્વ સંવર રૂપ શૈલેશી સુધી હો, તેનાથી. નિવૃત્તિ-મુક્તિ વિદ્યમાન નથી તે અનિવૃત્તિ શુક્લધ્યાન રૂપ ચોથા ભેદને પામે છે. તે ગુણસ્થાનને પામીને કેવલી ચાર પ્રકારના ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati