Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1519

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1519

Language
Gujarati

1519

વિવેચન–૧૧૫૫
ઉક્ત પ્રત્યાખ્યાનો પ્રાયઃ પ્રતિરૂપતામાં જ થાય છે. પ્રતિ - સાદૃશ્ય, તેની પ્રતીતિ - સ્થવિર કલ્પાદિ સદૃશ રૂપ - વેષ જેનો છે તે. તેઓ અધિક ઉપકરણના પરિહાર રૂપથી લાઘવતાને પામે છે. તેમાં દ્રવ્યથી સ્વલ્પ ઉપકરણત્વથી અને ભાવથી અપ્રતિબદ્ધતાને પામે છે. અપ્રમત્ત - પ્રમાદ હેતુનો પરિહાર, પ્રકટલિંગ - સ્થવિરાદિ કલ્પરૂપથી વ્રતી એ પ્રમાણે વિજ્ઞાયમાનપણે. પ્રશસ્તલિંગ - જીવરક્ષણ હેતુ રજોહરણાદિ ધારક-પણાથી. વિશુદ્ધ સમ્યક્‌ત્વ - સમ્યક્‌ત્વના વિશોધનથી તેનો સ્વીકાર. - X - X - ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્‌ જાણવું. - X - X -

Linked texts (2)