Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1522

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1522

Language
Gujarati

1522

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૭ [૨૯/૧૧૫૭]
ભગવન્‌! સર્વગુણ સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સર્વગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે. અપુનરાવૃત્તિ પ્રાપ્ત જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી.

Linked texts (1)