Uttarajjhayana 1523
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1523
- Language
- Gujarati
1523
વિવેચન–૧૧૫૭
વૈયાવૃત્યવાન્ સર્વગુણ ભાજન થાય છે. તેથી સર્વગુણ સંપન્નતા કહે છે. તેમાં સર્વગુણ - જ્ઞાનાદિ, તેના વડે સંપન્ન - યુક્ત. આ સર્વગુણ સંપન્નતા વડે ફરી અહીં આગમનનો અભાવ થાય છે. અર્થાત્ મુક્તિને પામે છે. અપુનરાવૃત્તિને પામેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. કેમકે તેના નિબંધનથી દેહ અને મનનો અભાવ થાય છે. સિદ્ધિ સુખનો ભાજન થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati