Uttarajjhayana 1525
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1525
- Language
- Gujarati
1525
વિવેચન–૧૧૫૮
સર્વગુણ સંપન્નના રાગ-દ્વેષના પરિત્યાગથી પામે છે. તેથી હવે વીતરાગતા કહે છે – રાગ-દ્વેષના અપગમ રૂપથી બંધન - રાગ-દ્વેષ પરિણામ રૂપ. તૃષ્ણા - લોભ, તદ્રૂપ બંધનોનો વિચ્છેદ કરે છે. સ્નેહ - પુત્રાદિ વિષય, તૃષ્ણા - દ્રવ્યાદિ વિષય, તે રૂપ અનુબંધન અથવા અનુગત કે અનુકૂળ બંધનો, અતિ દુરંતત્વને જણાવવા માટે છે. તેનાથી મનોજ્ઞ શબ્દાદિમાં વિરક્ત થાય છે. કેમકે તૃષ્ણા અને સ્નેહ રાગનો હેતુ છે. અહીં રાગને જ સકલ અનર્થના મૂળ રૂપે જણાવવા તેનું પૃથક્ ઉપાદાન છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati