Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1524

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1524

Language
Gujarati

1524

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૫૮ [૨૯/૧૧૫૮]
ભગવન્‌! વીતરાગતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વીતરાગતા વડે જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ - સ્પર્શ - રસ - રૂપ અને ગંધથી વિરક્ત થાય છે.

Linked texts (1)