Uttarajjhayana 1529
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1529
- Language
- Gujarati
1529
વિવેચન–૧૧૬૦
ક્ષાંતિ યુક્ત હોય તો પણ મુક્તિ વિના બાકીના વ્રતોનું પાલન કરવું શક્ય નથી. તેથી તેને કહે છે – મુક્તિ એટલે નિર્લોભતા. તેનાથી અકિંચન થાય. અકિંચન એટલે નિષ્પરિગ્રહત્વને પામે છે. અકિંચન જીવ અર્થની લંપટતાથી ચૌરાદિને પ્રાર્થનીય થતા નથી.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati