Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1530

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1530

Language
Gujarati

1530

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૧ [૨૯/૧૧૬૧]
ભગવન્‌! ઋજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઋજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે.

Linked texts (1)