Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1532

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1532

Language
Gujarati

1532

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૨ [૨૯/૧૧૬૨]
ભગવન્‌! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુદ્ધત જીવ મૃદુ - માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદ સ્થાનોને વિનષ્ટ કરે છે.

Linked texts (1)