Uttarajjhayana 1534
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1534
- Language
- Gujarati
1534
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૩ [૨૯/૧૧૬૩]
ભગવન્! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યથી જીવ ભાવવિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તનો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં ઉદ્યત થાય છે. અરહંત પ્રજ્ઞપ્ત ધર્મ આરાધનામાં ઉદ્યતથી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit