Uttarajjhayana 1535
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1535
- Language
- Gujarati
1535
વિવેચન–૧૧૬૩
માર્દવતાથી પણ તત્ત્વથી સત્ય સ્થિતને જ થાય, તેમાં પણ ભાવસત્ય પ્રધાન છે, તેથી તે કહે છે – શુદ્ધ અંતરાત્મા રૂપથી પારમાર્થિક અવિતથત્વથી વિશુદ્ધ અધ્યવસાય રૂપને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મના અનુષ્ઠાનથી મુક્તિને માટે ઉત્સાહિત થાય છે. અથવા આરાધનાને માટે અભ્યુત્તિષ્ઠ થાય છે. તેનાથી ભવાંતરમાં પણ ધર્મને પામે. અથવા પરલોકમાં આરાધક થાય છે અથવા વિશિષ્ટ ભવાંતરને પામે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati