Uttarajjhayana 1537
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1537
- Language
- Gujarati
1537
વિવેચન–૧૧૬૪
ભાવસત્યથી કરણ સત્ય સંભવે છે, તેથી તે કહે છે – કરણ સત્ય, જેમકે - પ્રતિલેખનાદિ ક્રિયા જેમ કહેલ છે, તેમાં સમ્યક્ ઉપયુક્ત થઈને કરે છે, તેનાથી કરણ શક્તિ, તેના માહાત્મ્યથી પૂર્વે અનધ્યવસિત ક્રિયા સામર્થ્ય રૂપ પામે છે તથા કરણ સત્યમાં વર્તતો જીવ ‘જેવું બોલે તેવું કરનારો’ થાય છે. ક્રિયાકલાપ જેવો બોલે તેવો કરી શકે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati