Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1536

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1536

Language
Gujarati

1536

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૪ [૨૯/૧૧૬૪]
ભગવન્‌! કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ ‘યથાવાદી તથાકારી’ થાય છે.

Linked texts (1)