Uttarajjhayana 1539
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1539
- Language
- Gujarati
1539
વિવેચન–૧૧૬૫
ઉક્ત સ્વરૂપને યોગ સત્ય પણ હોય છે. તે કહે છે – યોગ એટલે મન, વચન, કાયાનું સત્ય - અવિતથત્વ. તે યોગ સત્ય વડે યોગોને ક્લિષ્ટ ધર્મ બંધકત્વના અભાવથી નિર્દોષ કરે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati