Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1540

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1540

Language
Gujarati

1540

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૬ [૨૯/૧૧૬૬]
ભગવન્‌! મનોગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનોગુપ્તિથી જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ અશુભ વિકલ્પોથી મનની રક્ષા કરે છે અને સંયમનો આરાધક થાય છે.

Linked texts (1)