Uttarajjhayana 1543
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1543
- Language
- Gujarati
1543
વિવેચન–૧૧૬૭
વાગ્ ગુપ્તિ - કુશળ વચન ઉદીકરણ રૂપતાથી વિકથાદિ રૂપ જે વાગ્ વિકાર તેનો અભાવ જન્મે છે. તે નિર્વિકાર જીવ વચન ગુપ્ત થાય છે. પ્રવિચાર - અપ્રવિચાર રૂપથી તે ગુપ્તિ વડે સર્વથા વચન નિરોધ રૂપ વચનગુપ્તિયુક્ત થઈને મનના વ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિમાં એકાગ્રતા આદિથી યુક્તથી અધ્યાત્મ યોગસાધન યુક્ત થાય છે. વિશિષ્ટ વાગ્ગુપ્તિ રહિત જ ચિત્તની એકાગ્રતાદિનો ભાગી થતો નથી. - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati