Uttarajjhayana 1542
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1542
- Language
- Gujarati
1542
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૭ [૨૯/૧૧૬૭]
ભગવન્! વચનગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન ગુપ્તિથી જીવ નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકાર જીવ સર્વથા વાગ્ ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit