Uttarajjhayana 1545
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1545
- Language
- Gujarati
1545
વિવેચન–૧૧૬૮
શુભ યોગ પ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિવાળાને અશુભ યોગનો નિરોધ પ્રાપ્ત થાય છે. સંવર વડે અભ્યસ્ત થઈને કાયગુપ્ત થયેલો ફરી સર્વતા નિરુદ્ધ કાયિક વ્યાપારથી આશ્રવના હેતુરૂપ હિંસાદિ પાપાશ્રવનો નિરોધ કરે છે. તાત્વિક રીતે આ ફળ પરંપરા સુપ્રસિદ્ધ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati